Shama Sikanderએ Beach પર બતાવ્યો એકદમ બૉલ્ડ અંદાજ, પોતાની ટૉડ બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ, જુઓ.....
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ શમા સિકન્દર પોતાના બૉલ્ડ લૂકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. વળી, ફેન્સની સાથે પોતાની કેટલીય અનદેખી તસવીરો પણ શેર કરી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે ઇનસ્ટાગ્રામ પર એકદમ બૉલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શમા સિકન્દર બિકીનીમાં હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશમા સિકન્દરની આ તસવીરો હવે સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. તેનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
શમા સિકન્દર હંમેશા વેકેશન દરમિયાન સમુદ્ર કિનારે પહોંચી જાય છે. તેને લાઇફ એક્સ્પલૉર કરવી ખુબ ગમે છે.
શમા સિકન્દરે શોર્ટ ફિલ્મ 'સેક્સહૉલિક' અને મિની સીરીઝ માયામાં પણ કામ કર્યુ છે. તેનો તેમાં હૉટ લૂક પણ દર્શકોને ખુબ પસંદ આવી ગયો હતો.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં શમા સિકન્દરે બતાવ્યુ હતુ કે તે કમિટેડ છે, અને તેના પાર્ટનરનુ નામ જેમ્સ મિલિરન છે.
શમા સિકન્દરની આ તસવીર તાજેતરમાં જ સામે આવી છે, આ તસવીરોમાં તે ખુબ બૉલ્ડ લૂકમાં દેખાઇ રહી છે.
શમા સિકન્દરની તસવીરોનુ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ્સમાં રહેવુ કંઇ નવી વાત નથી. તેની કેટલીય તસવીરો ઇન્ટરનેટ પર સેન્સેશન બની ગઇ છે.
શમા સિકન્દરને અસલી ઓળખ વર્ષ 2003માં પ્રસારિત થયેલી ટીવી સીરિયલ 'યે મેરી લાઇફ હૈ'થી ઓળખ મળી હતી. આમાં શમા સૂટ-સલવારમાં એકદમ ટીવીની વહુના લૂકમાં દેખાઇ હતી.