Shefali Jariwala : અભિનેત્રી શેફાલી જરીવાલાનો સ્ટાઇલિશ અંદાજ, જુઓ Photos
gujarati.abplive.com
Updated at:
08 Aug 2022 10:30 PM (IST)
1
બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ શેફાલી જરીવાલા છેલ્લા કેટલાક સમયથી પોતાના લુક્સના કારણે ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શેફાલી, જે આજે પણ 'કાંટા લગા ગર્લ' તરીકે ઓળખાય છે, તેને કોઈ પરિચયની જરૂર નથી.
3
અભિનેત્રી શેફાલી જરીવાલાએ પોતાની મહેનતથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.
4
અલબત્ત, જો કે તે અભિનયના દમ પર ખાસ ચમત્કાર બતાવી શકી નથી, પરંતુ તેણે પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.
5
હવે ફરી એકવાર શેફાલીના નવા ફોટોશૂટે ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે