Shilpa Shettyએ કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, 46ની ઉંમરે ગ્લેમરસમાં યુવા અભિનેત્રીઓને આપી રહી છે માત, જુઓ તસવીરો......
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેને તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં તે એકદમ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. તેની આ 46ની ઉંમરમાં સુંદરતા કેટલીય યુવા અભિનેત્રીઓને માત આપી રહી છે. જુઓ તસવીરો......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેને તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
શિલ્પા શેટ્ટીએ લાલ રંગનુ બ્રાલેટ ટૉપ અને બ્રાઉન કલરનુ સ્કર્ટ પહેરેલુ છે, જે સ્પ્રિંગ-સમર વૉર્ડરૉબનો લુક આપે છે.
શિલ્પા શેટ્ટીએ આ આઉટફિટ ફિલ્મ 'હંગામા 2'ના પ્રમૉશન દરમિયાન પહેરેલુ છે, આ તસવીરને શેર કરતા તેને લખ્યું- રીતરિવાજોને તોડો, જેવા છો તેવા જ રહો- બેશરમીથી....
શિલ્પા શેટ્ટીએ બીજી એક તસવીર શેર કરતા લખ્યુ- પોતાના બન્ને હાથોને ઉપર ઉઠાવો... તેને એવી રીતે હલાવો જેમ તમને પરવાહ નથી.....
શિલ્પા શેટ્ટીએ બ્લેક શિમરી આઉટફિટમાં પણ તસવીરો શેર કરી, આમાં પણ તે ખુબ ગ્લેમરસ લાગી રહી છે.
શિલ્પા શેટ્ટી લાંબા સમયે ફિલ્મ 'હંગામા 2'થી કમબેક કરી રહી છે, આમાં તે મીજાન જાફરી અને પરેશ રાવના અપૉઝિટ દેખાશે. ફિલ્મ 23 જુલાઇએ રિલીઝ થઇ રહી છે.