કોરોના મહામારીના કારણે કઇ-કઇ હૉટ એક્ટ્રેસના પગાર કપાયા, કેટલી થઇ ગઇ સેલેરી, જાણો....

Continues below advertisement

Continues below advertisement
1/5
મુંબઇઃ કોરોના મહામારીએ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર જોરદાર અસર કરી છે. આ મહામારીના કારણે મોટાભાગના સ્ટાર્સની સેલેરીમાં કમી આવી છે, એટલુ જ નહીં કેટલાક સ્ટાર્સને તો આર્થિક તંગી સામે ઝઝૂમવાનો વારો આવ્યો છે. લૉકડાઉનના કારણે દેશભરમાં થિએટર્સ બંધ થવાથી મોટાભાગની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે, લૉકડાઉન કારણે કેટલાય ટીવી સીરિયલોનુ શૂટિંગ સંપૂર્ણપણે બંધ થયુ. આ બધાના કારણે ટીવી સ્ટાર્સની પગારમાં કાપ આવ્યો છે. અહીં અમે તમને એવી હૉટ એક્ટ્રેસ વિશે બતાવી રહ્યાં છીએ જે લોકોના પગારમાં ધરખમ કાપ મુકાયો છે.

2/5
મહિમા મકવાણા- શુભારંભ અભિનેત્રીની સેલેરી પણ કપાઇ છે, મહિમાને 40 ટકા વેતન કાપનો સામનો કરવો પડ્યો છે, આ કાપ તેને છ મહિના માટે કાપવામા આવ્યો અને ઘટીને 25 ટકા કરી દેવામાં આવ્યો છે.
3/5
ભારતી સિંહ- ટીવીની જાણીતી કૉમેડિયન ભારતી સિંહ, જે બહુ જલ્દી ફરી એકવાર ધ કપિલ શર્મા શૉમાં દેખાશે. તેને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ હતુ કે આ વખતે ચેનલે તેના પગારમાં ધરખમ ઘટાડો કરી દીધો છે.
4/5
શિલ્પા શિન્દે- બિગ બૉસ વિજેતા એક્ટ્રેસ શિલ્પા શિન્દે સુનીલ ગ્રૉવરની સાથે ગેન્ગ ઓફ ફિલ્મિસ્તાન સાથે વાપસી કરવા જઇ રહી છે. તેને તાજેતરમાં જ જણાવ્યુ હતુ કે તેની સેલેરી કાપી લેવામાં આવી છે, પરંતુ એક્ટર્સ આ વાત માટે ફરિયાદ નથી કરી શકતા.
5/5
સુનીલ ગ્રૉવર- એક્ટ્રેસ સુનીલ ગ્રૉવરની આવક ઘટી છે, ગેન્ગ્સ ઓફ ફિલ્મિસ્તાન માટે એક્ટરની ફી કાપી લેવામાં આવી છે.
Continues below advertisement
Sponsored Links by Taboola