સલમાન ખાન સાથે બ્રેકઅપ બાદ આ એક્ટ્રેસે લીધો જિંદગી બદલી નાંખનારો ફેંસલો, જાણો હવે શું કરે છે કામ

Somy_Ali_Khan_

1/10
મુંબઇઃ બૉલીવુડના દબંગ એક્ટર સલમાન ખાન હંમેશા પોતાની લવ લાઇફના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ તેને આજસુધી કોઇની સાથે લગ્ન નથી કર્યા. સલમાન ખાનનુ બૉલીવુડની કેટલીય અભિનેત્રીઓ સાથે અફેર રહ્યું. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, કૈટરીના કૈફ, સંગીતા બિજલાણી અને સોમી અલીનુ નામ સામેલ છે.
2/10
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરીના કૈફ વિશે તો બધા જાણે છે. સંગીતા બિજલાણી વિશે અમે તમને પહેલા જ બતાવી ચૂક્યા છીએ. હવે અમે તમને સોમી અલી વિશે બતાવી રહ્યાં છીએ, તે હવે ક્યાં છે અને શું કરી રહી છે.
3/10
સોમી અલીની સાથે રિલેશનશીપમાં આવ્યા પહેલા સલમાન ખાનનુ નામ સંગીતા બિજલાણીની સાથે જોડાઇ ચૂક્યુ હતુ, પરંતુ બન્નેના લગ્ન ના થઇ શક્યા.
4/10
આ પછી સલમાન ખાન અને સોમી અલી ખાન સાથેના અફેરની ચર્ચા શરૂ થઇ. બન્નેએ એકબીજાને 8 વર્ષ સુધી ડેટ કર્યું, પરંતુ બન્નેની વાત લગ્ન સુધી ના પહોંચી શકી.
5/10
સલમાન ખાન અને સોમી અલીનુ બ્રેકઅપ થઇ ગયુ. સોમી અલીએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેનો બ્રેકઅપ ઐશ્વર્યા રાયના કારણે થયો હતો.
6/10
બ્રેકઅપ બાદ સોમી અલી અમેરિકાના ફ્લૉરિડામાં જતી રહી, અને ત્યાં જઇને સેટલ થઇ ગઇ. તેને બૉલીવુડને પણ અલવિદા કહી દીધુ.
7/10
સલમાન ખાન સોમી અલીનો પહેલો બૉયફ્રેન્ડ હતો, તે ટીનએજથી સલમાનને પસંદ કરતી હતી, અને બૉલીવુડમાં પણ સલમાન ખાનની નજીક આવવા અને લગ્ન કરવા માટે જ આવી હતી.
8/10
પરંતુ બ્રેકઅપ બાદ બધુ ખતમ થઇ ગયુ અને સોમી અહીંથી ચાલી ગઇ, સોમી હવે અમેરિકામાં એક એનજીઓ ચલાવે છે.
9/10
સોમી અલી ખાનની એનજીઓનુ નામ 'નૉ મૉર ટિયર્સ' છે. આ ઉપરાંત તે ઘરેલુ હિંસા અને રેપ પીડિતાઓ માટે પણ કામે કરે છે.
10/10
સોમી અલી ખાનની એનજીઓનુ નામ 'નૉ મૉર ટિયર્સ' છે. આ ઉપરાંત તે ઘરેલુ હિંસા અને રેપ પીડિતાઓ માટે પણ કામે કરે છે.
Sponsored Links by Taboola