New Year Photos: ગ્રીન શોર્ટ્સ અને હાઇ હીલ્સમાં ખુબ નાચી સની લિયૉની, સેલિબ્રેશની તસવીરો વાયરલ

Sunny_Leone_Photos_01

1/6
મુંબઇઃ આજથી નવા વર્ષ 2022ની શરૂઆત થઇ ચૂકી છે. દુનિયાભરમાં ન્યૂ ઇયરનુ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. જોકે કોરોનાના વધતા કેસના કારણે એકવાર ફરીથી ન્યૂ ઇયર ફિકુ રહ્યું. વળી બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉનીએ પણ ફેન્સની સાથે સેલિબ્રેશનમાં ખુબ નાચી.
2/6
ખરેખરમાં, બૉલીવુડની મધુબન ગર્લ સની લિયૉનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરો દ્વારા એક્ટ્રેસમાં નવા વર્ષનુ સ્વાગત કર્યુ છે.
3/6
આ તસવીરોમાં સની લિયૉની બ્લૂ શાઇની ક્રૉપ ટૉપ અને ગ્રાન શોર્ટ્સ પહેરીને હાઇ હીલ્સની સાથે પૉઝ આપતી દેખાઇ રહી છે.
4/6
આ તસવીરોને શેર કરતા સની લિયૉનીએ એક નાનુ કેપ્શન પણ લખ્યુ છે- ફોટોના કેપ્શનમાં તેને લખ્યું છે- I’m ready for you 2022
5/6
આ તસવીરોમાં સની લિયૉની કેમેરાની સામે એકદમ સુંદર પૉઝ આપતી દેખાઇ રહી છે.
6/6
સની લિયૉનીનો આ સુંદર અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. સનીનુ મધુબન સોન્ગ તાજેતરમાં જ રિલીઝ થયુ છે.
Sponsored Links by Taboola