સિલ્વર પેન્ટ અને બ્લેક ક્રૉપ ટૉપ પહેરીને સનીએ મચાવ્યો તહેલકો, સ્ટનિંગ લૂકની તસવીરો વાયરલ
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની (Sunny Leone) ઇન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર અભિનયથી લોકોની માનીતી થઇ ચૂકી છે. સની લિયૉની છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ગીત મધુબનને લઇને ખુબ ચર્ચામાં આવી ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસની લિયૉનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં સની લિયૉની સિલ્વર શાઇની પેન્ટ અને ક્રૉપ ટૉપ પહેરેલી દેખાઇ રહી છે.
વન સાઇડ ઓફ શૉલ્ડર પોપટના રંગની ટૉપ પહેરેલો સની લિયૉનીનો આ ગ્લેમરસ અવતાર ફેન્સના દિલોને ધડકાવી રહ્યો છે.
વન સાઇડ ઓફ શૉલ્ડર પોપટના રંગની ટૉપ પહેરેલો સની લિયૉનીનો આ ગ્લેમરસ અવતાર ફેન્સના દિલોને ધડકાવી રહ્યો છે.
આ તસવીરમાં સની લિયૉનીની આ કાતિલ મુસ્કાન ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. આ કારણે જ સોશ્યલ મીડિયા પર સનીની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે સની લિયૉનીએ ગોવામાં નવુ વર્ષ સેલિબ્રેટ કર્યુ છે, અહીંથી તેને 31 ડિેસેમ્બરની રાત્રે પણ પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી.