Surveen Chawlaએ થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં ફ્લૉન્ટ કર્યા ટૉન્ડ સેક્સી લેગ, તસવીરોએ વધાર્યો ઇન્ટરનેટનો પારો

Surveen Chawla: પંજાબી એક્ટ્રેસ સુરવીન ચાવલા આજકાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સુરવીન ચાવલાએ થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે,

ફાઇલ તસવીર

1/7
Surveen Chawla: પંજાબી એક્ટ્રેસ સુરવીન ચાવલા આજકાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સુરવીન ચાવલાએ થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેના પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. જુઓ તમે પણ..........
2/7
Surveen Chawla Latest Photos: સુરવીન ચાવલા (Surveen Chawla) પંજાબી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. એક્ટિંગની સાથે સાથે તે પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે પણ ચર્ચામાં રહે છે. સુરવીન ચાવલા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સ સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.
3/7
સુરવીન ચાવલા આ તસવીરો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ખુબ ગ્લેમરસ લાગી રહી છે.
4/7
તસવીરોમાં સુરવીન ચાવલા સિલ્વર કલરના થાઇ-હાઇ સ્લિટ ગાઉનમાં સેક્સી પૉઝ આપતી દેખાઇ રહી છે.
5/7
એક્ટ્રેસની તસવીરોમાં ક્યારેક ખુરશીમાં બેસેલી તો ક્યારેક ઉભા ઉભા અલગ અલગ પૉઝ આપતી દેખાઇ રહી છે.
6/7
સુરવીન ચાવલાએ પોતાના લૂકને પૉનીટેલ અને બ્લેક હાઇ હીલ્સની સાથે પુરો કર્યો છે.
7/7
સુરવીન ચાવલા પંજાબી ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બૉલીવુડમાં પણ એક્ટિંગનો જલવો બિખેરી ચૂકી છે.
Sponsored Links by Taboola