તારા સુતરિયાએ હોટ તસવીરો કરી સોશિયલ મીડિયા પર શેર, બોયફ્રેન્ડે તસવીર જોઇ કરી આવી કમેન્ટ...જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ તારા સૂતરિયા તેના લૂકના કારણે મોટાભાગે ચર્ચામાં રહેતી હોય છે. હવે એક વાર ફરી તેમણે બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતારા સૂતરિયાએ તાજેતરમાં જ આ તસવીરો પોસ્ટ કરી છે. તસવીર શેર કરતા તેમણે લખ્યું. ‘ફીવર’
તારાની આ તસવીર પર આદર જૈનની કમેન્ટ યૂઝર્સ વચ્ચે ચર્ચાનો વિષય બની છે. કારણ કે આદરે લખ્યું છે કે, ‘આપને તો મને ફીવર ચઢાવી દીધો’
તારાએ આ પહેલા પણ આવા બોલ્ડ અંદાજની કેટલીક તસવીરો શેર કરી હતી. સાઇડ પોઝની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
ગત મહિને તારા સુતરિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે તે હાલ રિકવર થઇ ગઇ છે. તેમણે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા દ્રારા આપી હતી.
એક ઇન્ટરવ્યુમાં આદર જૈને કહ્યું હતું કે, ‘તારાનું તેના જીવનમાં ઘણું મહત્વ છે, અમે બંને સાથે ખૂબ જ ખુશ છીએ’