દર બીજા સીનમાં સલમાનની આ એક્ટ્રેસને ડાયરેક્ટર કહેતા હતા બિકીની પહેરોને હૉટ સીન આપો, જાણો એક્ટ્રેસે પોતાની હાલત વિશે શું કહ્યું......

Continues below advertisement

Zareen_Khan

Continues below advertisement
1/7
મુંબઇઃ ફિલ્મ હેટ સ્ટૉરી અને અક્ષર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ઝરીન ખાન ઇન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે. તે કેટલાય મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો મત આપે છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, તે અક્ષર 2ને લઇને બિલકુલ પણ ખુશ ન હતી.
મુંબઇઃ ફિલ્મ હેટ સ્ટૉરી અને અક્ષર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ઝરીન ખાન ઇન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે. તે કેટલાય મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો મત આપે છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, તે અક્ષર 2ને લઇને બિલકુલ પણ ખુશ ન હતી.
2/7
નવભારત ટાઇમ્સ સાથે વાત કરતા એક્ટ્રેસ ઝરીન ખાને જણાવ્યુ કે, અક્ષર 2ની શૂટિંગ દરમિયાન તેને દર બીજા સીનમાં બિકીની પહેરવાનુ કહેવામાં આવ્યુ હતુ. જોકે, શૂટિંગ શરૂ થયા પહેલા તેને આના વિશે કોઇ જાણકારી ન હતી આપી.
3/7
ઝરીન ખાને કહ્યું કે, તેને પહેલાથી જ ખબર પડી ગઇ હતી કે અક્ષર 2માં કંઇક થવાનુ નથી, કેમકે આનુ શૂટિંગ એ રીતે થઇ રહ્યું હતુ, મે તે આ પ્રૉજેક્ટથી બહાર નીકળી જવા સુધી કહ્યુ હતુ.
4/7
ઝરીન ખાને જણાવ્યુ કે, તેને હેટ સ્ટૉરીમાં કામ કર્યુ હતુ, પરંતુ તે કંઇક અલગ ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી, એટલા માટે અક્ષરને પણ સાઇન કરી હતી, પરંતુ શૂટિંગ બાદ તેને ખબર પડી ગઇ હતી કે આ તો તેનાથી પણ ખરાબ ફિલ્મ છે.
5/7
ઉલ્લેખનીય છે કે, અક્ષર 2માં ઝરીન ખાને મુખ્ય ભૂમિકા નિભાવી હતી, જોકે ફિલ્મની રિલીઝ પહેલાજ ડાયરેક્ટર અનંત મહાદેવન અને ઝરીન ખાનની વચ્ચે મનમેળ ના હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ઝરીન ખાન કેટલીય ઇવેન્ટમાં પણ નારાજ દેખાઇ હતી.
Continues below advertisement
6/7
અક્ષર 2એ બૉક્સ ઓફિસ પર માત્ર 7.18 કરોડનો જ બિઝનેસ કર્યો હતો. ફિલ્મ ફ્લૉપ થઇ ગઇ હતી. ઝરીન ખાનની સાથે ફિલ્મમાં અભિનવ શુક્લા અને ગૌતમ દેખાયા હતા. જોકે ઝરીન ખાનની એક્ટિંગને લોકોએ ખુબ પસંદ કરી હતી.
7/7
અત્યારે મુંબઇમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે તો ઝરીન હજુ પણ ઘરમાં જ ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. ઝરીન ખાન કેટલીયે પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
Sponsored Links by Taboola