'નાગિન' ફેમ આ એક્ટ્રેસે 12,500 ફૂટની હાઈટ પર આપ્યા આકર્ષક પોઝ, જુઓ તસવીરો
Adaa_Khan
1/6
'નાગિન' ફેમ અદા ખાને 12,500 ફૂટની હાઇટ પર આકર્ષક પોઝ આપ્યા છે. જેની તસવીરો અને વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
2/6
અદા ખાન પાંચ દિવસ ટ્રેકિંગ કરીને 12,500 ફૂટની ઉંચાઇએ પહોંચી હતી તેમજ અહીં સ્માઇલ સાથે આકર્ષક પોઝ આપ્યા હતા.
3/6
આ પહેલા તેણે કેદારનાથમાં ટ્રેકિંગ સમયનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.
4/6
તેણે તસવીરો પોસ્ટ કરતાં લખ્યું છે કે, સ્મિત જે 5 દિવસના ટ્રેકિંગ અને નો શાવરને છુપાવે છે 🤪 12,500 ફીટ પર વધુ તેજસ્વી સ્મિત કરતું સ્મિત…
5/6
અદા ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
6/6
તેની તસવીરો ચાહકો ખૂબ જ પસંદ કરે છે.
Published at : 19 Jan 2022 02:53 PM (IST)