બાળપણથી લઈને મિસ વર્લ્ડ બનવા સુધીની એશ્વર્યા રાયની સફર ફોટોમાં જુઓ,
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ઈન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રી છે. બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રીઓની યાદીમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ ટોચ પર છે. પરંતુ તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઐશ્વર્યા રાયના બાળપણનો ફોટો છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં પણ એક્ટ્રેસ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
આ ફોટોમાં ઐશ્વર્યા રાય તેના ભાઈ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટામાં ઐશ્વર્યાના છોકરાઓની જેમ ટૂંકા વાળ છે.
ઐશ્વર્યા રાય ટીનએજમાં આવી જ દેખાતી હતી. ચહેરાની આ માસૂમિયત કોઈનું પણ દિલ જીતી લે.
આ ઐશ્વર્યા રાયનો ફેમિલી ફોટો છે, જેમાં એક્ટ્રેસ તેના માતા-પિતા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
આ ફોટો ઐશ્વર્યા રાયના મોડલિંગના દિવસોનો છે. અહીંથી જ તેણે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
ઐશ્વર્યા રાયના જુના ફોટોના કલેક્શનમાંથી આ ખૂબ જ સુંદર ફોટો
આ ફોટો તે સમયનો છે જ્યારે ઐશ્વર્યા રાયે વર્ષ 1994માં મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કર્યો હતો.