Copy Cats: દીપિકાની સાડી કોપી કરે છે અનુષ્કાથી માંડીને એશ્વર્યા સુધીની અભિનેત્રી, જુઓ તસવીરો

1/7
દીપિકા પાદુકોણના રોયલ બ્લૂ સાડી લૂકને અભિનેત્રી કાજોલ કોપી કરી ચૂકી છે. તસવીરમાં જોઇ શકાય છે કે, બંનેની સાડી સમાન છે. જો કે જ્વેલરી અને હેરસ્ટાઇલમાં થોડો તફાવત જોવા મળે છે.
2/7
એશ્વર્યા એકવાર નહીં પરંતુ અનેક વખત દીપિકા પાદુકોણ જેવી જ સાડીમાં જોવા મળી છે. આ સાડીમાં બંનેનું લૂક લગભગ સમાન જ છે.
3/7
લગ્ન બાદ કોઇ એક મેરેજ ઇવેન્ટમાં દીપિકા પાદુકોણે ક્રિમ ફ્લોરલ વર્કની સાડી કેરી કરી હતી. મલાઇકાએ આવી જ સાડી સોનમ કપૂરની બર્થ ડે પાર્ટીમાં કેરી કરી હતી.
4/7
2017માં દીપિકાએ હેમામાલિનીના બાયોગ્રાફી લોન્ચિંગ ઇવેન્ટમાં રેડ બનારસી સેલુ કેરી કર્યું હતું. આ લૂક અનુષ્કાએ તેમના વેડિંગ રિસેપ્શનમાં કેરી કર્યું હતું.
5/7
અભિનેત્રી કૃતિ ખરબંદાને દીપિકા પાદુકોણનો રેડ લાઇનિંગ સાડીવાળો લૂક ખૂબ જ ગમી ગયો છે. તેમણે પણ રેડલાઇનિંગ સાડી એક ઇવેન્ટ માટે પસંદ કરી હતી.
6/7
એશ્વર્યાએ દીપિકા પાદુકોણની સાડીને ઇશા અંબાણીના લગ્નમાં કોપી કરી હતી. મિડ પાર્ટિશન હેરસ્ટાઇલ અને ચોકર સહિત બધું જ કોપી કર્યું હતું.
7/7
દીપિકા પાદુકોણ ટ્રેડિશનલ લુક્સના મામલે ટ્રેંડ સેન્ટર છે. દીપિકા પાદુકોણ તેમના ટ્રેડિશનલ લૂક સાથે એક્સપરિમેન્ટ પણ ખૂબ કરે છે. દીપિકા પાદુકોણનું લૂક સેલેબ્સ પણ ખૂબ પસંદ કરે છે. તેથી જ તેમની સાડી જ્વેલરીને કોપી કરે છે.
Sponsored Links by Taboola