'ઉપર મનાલી, નીચે ગોઆ' આલિયા ભટ્ટે એવું શું પહેર્યું કે લોકોએ કરી આ કોમેન્ટ ? બીજું શું શું કહ્યું ?
gujarati.abplive.com
Updated at:
09 Mar 2022 10:19 AM (IST)
1
આલિયા ભટ્ટ હાલના દિવસોમાં ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં તેના અભિનયને કારણે ચર્ચામાં છે. એક ઇવેન્ટમાં આલિયાએ મીની ડ્રેસની ઉપર સફેદ જેકેટ પહેર્યું હતું. આ માટે તેને ટ્રોલ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આલિયાને તેના ડ્રેસ માટે કેટલાક લોકો દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી. એક યુઝરે લખ્યું, ઉપર મનાલી નીચે ગોવા બીજી તરફ ઘણાને લાગ્યું કે તે ખૂબસૂરત દેખાઈ રહી છે.
3
આલિયા પોઝ આપીને ખુશ જણાતી હતી. તેણે સ્ક્રીનિંગમાં હાજર રહેલા લોકોને પણ શુભેચ્છા પાઠવી હતી.
4
આલિયા રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં છે. રિપોર્ટ્સ અનુસાર તેઓ આ વર્ષે લગ્ન કરી શકે છે. (PHOTO CREDIT : VIRAL BHAYANI