આલિયા ભટ્ટે પ્રેગ્નન્સીમાં તેમના આગવા સ્ટાઇલથી પણ લોકોને કર્યાં હતા મુગ્ધ, કેરી કર્યાં હતા એકથી એક સુંદર ડ્રેસ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પેરેન્ટસ બની ગયા છે. કપૂર પરિવારમાં કિલકારી ગુંજતા ફેમિલીમાં ખુશીનો માહોલ છે. આલિયાએ તેની મેટરનિટી સ્ટાઇલે પણ લોકોને ચોંકાવી દીધા હતા.

આલિયા મેટરનિટી લૂક

1/8
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પેરેન્ટસ બની ગયા છે. કપૂર પરિવારમાં કિલકારી ગુંજતા ફેમિલીમાં ખુશીનો માહોલ છે. આલિયા લગ્ન બાદ તરત જ ગૂડ ન્યુઝ આપતા ફેન્સ ચોકી ગયા હતા. તેની મેટરનિટી સ્ટાઇલે પણ લોકોને ચોંકાવી દીધા હતા.
2/8
એક એવોર્ડ ફંકશન માટે આલિયા ભટ્ટ કોપર ગોલ્ડન ગાઉનમાં જોવા મળી હતી. આ ગાઉનમાં પ્લિજિંગ નેકલાઇન, પીઠ પર એક કેપ ડિઝાઇનની ટ્રેન અને એક ફિગર સ્કિમિંગ સિલ્હૂટ હતું જે તેના બેબી બંપને સારી રીતે દેખાડી રહ્યું છે.
3/8
અભિનેત્રીએ આ રાની પિંક ઘરારા સૂટ સેટ સાથે ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી. જેની બેક પર ર ભરતકામથી 'બેબી ઓન બોર્ડ' લખેલું હતું.
4/8
પ્રેગન્ન્સી દરમિયાન એક્ટ્રેસે ઓરેન્જ ફિગર હગિંગ ડ્રેસ પહેરી હતી. જેમની સામેની તરફ થાઇ હાઇ સ્લિટ હતી. તેમણે આ ડ્રેસમાં તેમના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો.
5/8
આલિયા ભટ્ટ પ્રેગ્નન્સી દરમિયાન એક ચમકીલા પીળા રંગની સ્લિવલેસ મીની ડ્રેસમાં જોવા મળી હતી. જેમાં એક ફ્લોઇ સિલ્હૂટ છે. જેની સાથે ડ્રેસમાં એક ઘનુષ ટાઇની સાથે એક ગોલ નેકલાઇન છે.
6/8
આલિયા ભટ્ટ પ્રિન્ટેડ સિલ્ક-સાટિન મિની ડ્રેસમાં જોવા મળી હતી. જેને તેમણે મેચિંગ લોંગ જેકેટ સાથે ટીમ અપ કર્યું હતું.
7/8
આલિયા પિંક ટોપમાં જોવા મળી હતી. જેની સાથે તેણે બ્લેક શ્રગ કેરી કર્યો હતો.
8/8
બોડીકોન ડ્રેસમાં આલિયા ભટ્ટનો આ લુક પણ અદભૂત હતો. અભિનેત્રીએ આ બ્રાઉન ફોક્સ ટાઈ ડિટેલ મીની ડ્રેસ લેસ-એમ્બ્રોઈડરીવાળા બ્રાલેટ પહેર્યો હતો.
Sponsored Links by Taboola