Elnaaz Norouzi: ઇરાનની આ એક્ટ્રેસે બીચ પર બતાવી અદાઓ, બિકિનીમાં તસવીરો પોસ્ટ કરતા લોકો થયા ફિદા
Elnaaz Norouzi Photos: ઈરાની એક્ટ્રેસ Elnaaz Noroziએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈરાની બ્યુટી Elnaaz Norouzi એ ફરી એકવાર પોતાનો જાદુ ચલાવ્યો છે. તેણે તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે.
એલનાઝે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક બિકીની ફોટો શેર કર્યા છે. અભિનેત્રી એલનાઝ બ્લેક બિકીનીમાં સુંદર લાગી રહી છે.
એલનાઝે સન બાથ લેતા સમયનો એક ફોટો શેર કર્યો છે અને સાથે જ તે પોતાના સુંદર ફિગરને પણ ફ્લોન્ટ કરી રહી છે.
લોકો એલનાઝની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.
અલનાઝે Chutzpah, Sangeen અને Abhay અને પંજાબી ફિલ્મ Khido Khundi જેવી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.
અલનાઝે અનુરાગ કશ્યપની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ઈન્ટીમેટ સીન પણ કર્યા હતા.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Elnaaz Norouzi