અમિતાભ બચ્ચન સાજા થઈ જાય એ માટે દેશમાં અલગ-અલગ જગ્યાએ થઈ પૂજા અર્ચના, જુઓ તસવીરો Pics

1/6
2/6
એક બીજા પિતા અને પુત્ર બન્ને હોસ્પિટલમાં દાખલ છે તો ઐશ્વર્યા અને દીકરી હોમ કોરેન્ટાઈનમાં રહેશે. નોંધનીય છે કે, અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
3/6
નોંધનીય છે કે, બચ્ચન પરિવારમાં ચાર લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જાણકારી અનુસાર ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચનને પણ કોરોનાને ચેપ લાગ્યો છે.
4/6
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પટિલમાં દાખલ કરવામાં આવ્યા છે.
5/6
માત્ર ઉજ્જૈજનમાં જ નહીં પરંતુ દેશના અલગ અલગ સ્થળો પર અમિતાભ અને તેમના પરિવાર માટે પ્રાર્થના કરવામાં આવી.
6/6
મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેના એક્ટર દીકરા અભિષેક બચ્ચનને કોરોના વાયરસનો ચેપ લાગ્યાના એક દિવસ બાદ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલ જાણીતા મહાકાલ મંદિરમાં તેમના ઝડપથી સ્વસ્થ્ય થવા માટે ‘મહામૃત્યુંજય જાપ’ કરવામાં આવ્યા.
Sponsored Links by Taboola