Ankita Lokhande Bachelorette Party: અંકિતા લોખંડેએ આપી શાનદાર બેચલર પાર્ટી, જુઓ હસીનાની હોટ અંદાજની તસવીરો
Ankita Lokhande Bachelorette Party: અભિનેત્રી અંકિતા લોખંડે ટૂંક સમયમાં લગ્નસૂત્રથી બંધાશે, મંગળવાર મોડી રાત્રે અંકિતાએ તેમના મિત્રો માટે બેચલર પાર્ટીનું આયોજન કર્યું હતું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્ટીમાં ગ્લેમરનો જબરદસ્ત તડકો જોવા મળ્યો. પાર્ટીમાં ગ્લેમરસનો જબરદસ્ત તડકો જોવા મળ્યો.
પાર્ટીમાં સૌથી વધુ ચર્ચા લોખંડેના લૂકના થઇ રહ્યાં છે. તેમની પાર્ટીમાં અંકિતા ખૂબજ બિંદાસ અંદાજમાં જોવા મળી.
અંકિતા લોખંડેની બેચરલ પાર્ટીમાં રશ્મિ દેસાઇ પણ પાર્ટીનું આકર્ષણ રહી, રશ્મિએ બ્લેક બ્યુટીફુલ આઉટફિટમાં બેહદ ખૂબસૂરત દેખાતી હતી.
અંકિતાના મિત્રોએ પણ પાર્ટીમાં શાનદાર રીતે એન્ટ્રી કરી હતી. બેચલર પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આ પાર્ટીમાં મોટાભાગની હસીના બ્લેક લૂકમાં જ જોવા મળી
આ દરમિયાન અંકિતાએ તેમની સહેલીઓ સાથે ખૂબ મસ્તી કરી અને ખૂબ એન્જોય કર્યું
અંકિતા લોખંડેની બેચલર પાર્ટીની તસવીરો ટાઉન ઓફ ધ ટાઉન બની ગઇ છે. પાર્ટીમાં અંકિતા બધું ભૂલીને મગ્ન જોવા મળી હતી.
અહેવાલો અનુસાર, અંકિતા અને વિકીના લગ્નનું આ ફંક્શન 12 ડિસેમ્બરથી ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં ઘણી હસ્તીઓ પરફોર્મ કરવા જઈ રહી છે અને તેમાંથી એકનું નામ બાદશાહનું પણ છે.
પાર્ટીમાં દરેકના લૂક ચર્ચામાં છે. આપને જણાવી દઇએ કે,અંકિતાના મેરેજનું સેલિબ્રેશન શરૂ થઇ ગયું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં લગ્નના બંધનમાં બંધાશે અને તેથી ત્યાં ગેસ્ટ માટે કેટલાક રૂમ પણ બુક કરવામાં આવ્યા છે.
પાર્ટીમાં મૃણાલ ઠાકુર રેડ સિઝલિંગ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે સ્મોકી આઈ મેકઅપ સાથે લેટ નાઈટ પાર્ટીમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી.
અંકિતા તેના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 12 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે અને તેણે આ લગ્નની ખૂબ જ ભવ્ય તૈયારીઓ કરી છે.