Giorgia Andriani Pics: શોર્ટ્સમાં Giorgia Andriani એ કરાવ્યું ફોટોશૂટ, તસવીરોમાં જોવા મળ્યો સિઝલિંગ લૂક
તાજેતરમાં જ બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ Giorgia Andriani ની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તેનો લુક અદભૂત લાગી રહ્યો છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
તાજેતરમાં જ બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ Giorgia Andriani ની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તેનો લુક અદભૂત લાગી રહ્યો છે.
2/8
જ્યોર્જિયા એન્ડ્રિયાની ઘણીવાર તેની સોશિયલ પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે.
3/8
દરમિયાન જ્યોર્જિયાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તેનો લુક અદભૂત લાગી રહ્યો છે.
4/8
હાલમાં જ જ્યોર્જિયા એન્ડ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટ શેર કર્યું છે. જેમાં તે ડેનિમ શોર્ટ અને પિંક બ્રેલેટમાં જોવા મળી રહી છે.
5/8
જ્યોર્જિયા એન્ડ્રિયાની એક કરતા વધુ પોઝ આપતી જોવા મળે છે.
6/8
તેની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
7/8
ફેન્સ જ્યોર્જિયાની આ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યાં છે.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 28 Aug 2022 10:48 AM (IST)
Tags :
Giorgia Andriani= 8">