Avneet Kaur Bold Photos: બાથટબમાં સ્નાન કરતી અવનીત કૌરે મોનોકિનીમાં બોલ્ડ તસવીરો શેર કરી...
gujarati.abplive.com
Updated at:
14 Jun 2022 04:31 PM (IST)
1
Avneet Kaur Bold Photos: અવનીત કૌરે પોતાની લેટેસ્ટ ફોટોથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે. બધા તેની બોલ્ડ ફોટોની ચર્ચા કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અવનીતે સીધા બાથટબથી પોતાના ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા છે. વ્હાઈટ મોનોકિનીમાં અવનીતને જોઈ ફેન્સના દિલની ધડકન તેજ થશે.
3
લેટેસ્ટ ફોટોમાં અવનીત ખુબ જ બોલ્ડ લુકમાં દેખાઈ રહી છે. વ્હાઈટ મોનોકિની સાથે અવનીતે લાઈટ મેકઅપ કર્યું છે.
4
અવનીતના ફેન્સ ફોટો પર ખુબ લાઈક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ એમાં લુકિંગ સ્ટનિંગ તો કોઈ લુકિંગ બ્યુટીફુલ કહી રહ્યા છે.
5
ટીવી એક્ટ્રેસ અવનીત હવે બોલીવુડમાં એન્ટ્રી મારવા માટે તૈયારી કરી રહી છે અને નવાજુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મી કરીયરની શરુઆત કરશે.