In Pics: કઇ હોલિવૂડ એક્ટ્રેસ ટ્યુમરનું ઓપરેશન કરાવવા ગઇ હતી અને સર્જને કરી દીધું બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, ત્યારબાદ આપ્યો આવો જવાબ

પ્રતીકાત્મક તસવીર

1/7
એક્ટ્રેસ શૈરન સ્ટોન હોલીવૂડની ફેમસ એક્ટ્રેસમાંની એક છે. હાલ તે તેમણે કરેલા પર્સનલ લાઇફ અંગેના ખુલાસાના કારણે ખૂબ ચર્ચાંમાં છે. તેમણે એક એક્સપરિયન્સ શેર કર્યો છે. જે ખૂબ જ શોકિંગ છે.
2/7
2001માં એક્ટ્રેસ ટ્યુમર કઢાવવા માટે સર્જરી કરાવી હતી. જો કે સર્જરી પૂરી થઇ તો તેમને ખ્યાલ આવ્યો કે, તેમની બ્રેસ્ટની સાઇઝ વધી ગઇ છે.
3/7
બ્રિટિશ ન્યુઝપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં શૈરને કહ્યું કે, જ્યારે બેન્ડેઝ હટાવવામાં આવી તો મેં જોયું કે, મારી બ્રેસ્ટની સાઇઝ વધી ગઇ છે. મને પૂછ્યાં વિના જ સર્જને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરી નાખ્યું.
4/7
આ ઘટના બાદ જ્યારે સ્ટોને સર્જનને પૂછ્યું તો તેમણે કહ્યું કે, ‘મને થયું કે. આ મોટી સાઇઝમાં વધુ સારા લાગશે.
5/7
શૈરનને ફિલ્મ Basic Instinct થી સારી સફળતા મળી હતી.આ ફિલ્મ 1992માં આવી હતી. જેમાં તેમણે બહુ બોલ્ડ સીન આપ્યા હતા.
6/7
શૈરનને કહ્યું હતું કે, આ ફિલ્મમાં તેમની સાથે વિશ્વાઘાત થયો હતો. તેમણે કહ્યું કે, ‘આ ફિલ્મમાં મને કહેવામાં આવ્યું હતું કે વ્હાઇટ અન્ડરવેર હોવાથી કાઢી નાખવું પડશે, તે રિફલેક્ટ કરી છે પરંતુ તેને શોર્ટસ લેવામાં નહી આવે. જો કે ડાયરેક્ટરે તેનો શોર્ટસ લીધો અને મેં તેને પહેલી વખત પડદા પર જોયો’
7/7
શૈરન સ્ટોને ફિલ્મની વાતોને યાદ કરતા જણાવ્યું કે, આ સમયે મેં પહેલી વખત મારો પ્રાઇવેટ પાર્ટસ પડદા પર જોયો હતો અને સ્ક્રિનિગ બાદ મેં ડાયરેક્ટરને થપ્પડ મારી હતી.
Sponsored Links by Taboola