Shah Rukh Khanની લાડલીએ રેડ સૂટમાં બતાવ્યો બૉસ લેડી લૂક, Suhanaની સુંદરતા પર દિલ હાર્યા ફેન્સ....
Shah Rukh Khanની દીકરી Suhana Khan મોટા પડદા પર આવતા પહેલા બ્યૂટી બ્રાન્ડ મેબલિનનો નવો ચહેરો બની છે. આની ઇવેન્ટમાં રેડ આઉટફિટમાં તે કેર વર્તાવતી દેખાઇ રહી છે. જેની તસવીરો અત્યારે ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુહાના ખાનની આ સુંદર તસવીરો બ્યૂટી બ્રાન્ડ મેબલિની ઇવેન્ટની છે, તાજેતરમાં જ તેને આની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.
વળી, બ્યૂટી બ્રાન્ડનું ન્યૂ ફેસ બનેલી સુહાના ખાન આ ઇવેન્ટમાં બૉસ લૂકમાં દેખાઇ, તેને રેડ સૂટ કેરી કર્યુ હતુ.
સુહાના ખાને રેડ પેન્ટની સાથે મેચિંગ ક્રૉપ બ્લેઝર પહેરેલુ હતુ, જેમાં તે ખુબ સુંદર લાગી રહી હતી.
તેને પોતાના લૂક ગ્લૉસી મેકઅપ, ખુલા કર્લી વાળ અને હાઇ હીલ્સની સાથે પુરો કર્યો હતો, સાથે જ તેના ચહેરા પર સ્માઇલે સુહાના ખાનના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સુહાના ખાન બહુ જલદી ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.
આ ફિલ્મમાં સુહાના ખાનની સાથે અમિતાભ બચ્ચનની નાતિ અગસ્ત્ય નંદા અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ દેખાશે.