lust stories 2 જ નહી આ OTT પર આ વેબ સીરિઝમાં પણ છે ખૂબ જ બોલ્ડ સીન

Web Series To Watch Alone: આ દિવસોમાં બોલ્ડ સીરિઝ લસ્ટ સ્ટોરીઝ 2 વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે OTT પર આવી બીજી ઘણી વેબ સીરિઝ છે જેમાં ખૂબ જ બોલ્ડ સીન આપવામાં આવ્યા છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/9
Web Series To Watch Alone: આ દિવસોમાં ઈન્ટીમેટ અને બોલ્ડ સીરિઝ 'લસ્ટ સ્ટોરીઝ 2' વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે OTT પર આવી બીજી ઘણી વેબ સીરિઝ છે જેમાં ખૂબ જ બોલ્ડ સીન આપવામાં આવ્યા છે.
2/9
મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'લસ્ટ સ્ટોરીઝ 2' તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ સીરિઝમાં લસ્ટ અને ઇન્ટીમેન્ટથી ભરેલી ચાર વાર્તાઓ છે. જેમાં તમન્ના ભાટિયા, કાજોલ, મૃણાલ ઠાકુર અને નીના ગુપ્તા જેવી અભિનેત્રીઓ મહત્વની ભૂમિકામાં છે.
3/9
'ફુહ સે ફેન્ટસી'ની ઘણી સીઝન છે અને દરેક સીઝનમાં 9 એપિસોડ હોય છે. આ વેબ સિરીઝ Voot પર જોઈ શકાશે.
4/9
ઇન્ટિમેટ અને બોલ્ડ સીન્સથી ભરપૂર સિરીઝ 'ગંદી બાત' Jio સિનેમા પર ઉપલબ્ધ છે. આ વેબ સિરીઝની 7 સીઝન છે.
5/9
અંશુમન ઝા સ્ટારર 'મસ્તરામ' એમએક્સ પ્લેયર પર ઉપલબ્ધ છે. આ વેબ સિરીઝ એક એડલ્ટ નોવેલિસ્ટની વાર્તા છે.
6/9
ઉલ્લુ એપ પર ઉપલબ્ધ વેબ સીરીઝ 'ચરમસુખ' એક બોલ્ડ વેબ સીરીઝ છે. તેની પણ ઘણી સીરિઝ આવી ચૂકી છે
7/9
શમા સિકંદરની વેબ સિરીઝ 'માયા' એક ઈન્ટિમેટ સિરીઝ છે. આ ALT બાલાજી પર જોઈ શકાય છે.
8/9
બોલ્ડનેસ સાથે સસ્પેન્સ થ્રિલર વેબ સિરીઝ 'મિની'ની 3 સીઝન છે. આ MX Player પર જોઈ શકાય છે.
9/9
'XXX અનસેન્સર્ડ' પણ ખૂબ જ બોલ્ડ વેબ સિરીઝ છે જે ALT બાલાજી પર જોઈ શકાય છે.
Sponsored Links by Taboola