સબ્સક્રિપ્શન વિના ફ્રીમાં જોઇ શકો છો આ જોરદાર કોમેડી વેબ સીરિઝ, કેવી રીતે જાણો

1

1/5
OTT પર દરરોજ સંખ્યાબંધ ઘણી વેબ સિરીઝ રિલીઝ થાય છે. આ શ્રેણીઓમાં, ઘણા પ્રકારના કન્ટેન્ટ દર્શકોને ક્રાઈમ સસ્પેન્સ, થ્રિલર, હોરર, રોમેન્ટિક જોવા મળે છે. પરંતુ આ જોવા માટે, આપને ડિજિટલ પ્લેટફોર્મ પર સબ્સ્ક્રાઇબ કરવું પડશે. પરંતુ આજે અમે આપને એવી માહિતી આપીશું જેના દ્વારા આપ શ્રેષ્ઠ કોમેડી વેબ સિરીઝ OTT પર ફ્રીમાં જોઈ શકશો.
2/5
‘ઇંદોરી ઇશ્ક’ કોમેડીની સાથે –સાથે રોમેન્ટીક ડ્રામા પણ છે, જેને આપ એમએક્સ પ્લેયર પર જોઇ શકો છો.
3/5
‘બેઝમેન્ટ કંપની’ પણ કોમેડીથી ભરપૂર છે. જેને પણ આપ એમએક્સ પ્લેયર પણ જોઇ શકો છો.
4/5
‘ફ્લેમ્સ’ વેબસીરિઝમાં રિત્વિક સહોર, તાન્યા માનિકતલાની સ્ટૂડન્ટ લાઇફ પર આધારિત છે. જેમાં કોમેડીનો ભરપૂર તડકો છે. જેને આપ એમએક્સ પ્લેયર પર જોઇ શકો છો.
5/5
આઇ એમ મેચ્યોર યંગ એઝ લવ સ્ટોરી છે. જે સ્કૂલ જતાં 16 વર્ષના ટીનેજની કહાણી છે.જે ભરપૂર કોમેડીથી સભર છે. જેને પણ આપ એમએક્સ પ્લેયર પર જોઇ શકો છો.
Sponsored Links by Taboola