વેસ્ટર્ન આઉટફિટ્સમાં ખૂબ બોલ્ડ લાગી રહી છે ભોજપુરી એક્ટ્રેસ Kajal Raghwani
ભોજપુરી એક્ટ્રેસ કાજલ રાઘવાણી એથનિકની સાથે સાથે વેસ્ટર્ન લુકમાં પણ સુંદર લાગે છે.
Kajal Raghwani
1/6
ભોજપુરી એક્ટ્રેસ કાજલ રાઘવાણી એથનિકની સાથે સાથે વેસ્ટર્ન લુકમાં પણ સુંદર લાગે છે. કાજલ રાઘવાનીનું નામ ભોજપુરી ઇન્ડસ્ટ્રિઝમાં હાઈએસ્ટ પેડ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે.
2/6
28 વર્ષની ઉંમરે કાજલ રાઘવાનીએ ફિલ્મી દુનિયામાં ઘણું નામ કમાઈ લીધું છે. બિહારની રહેવાસી કાજલ રાઘવાની ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝનો જાણીતો ચહેરો છે.
3/6
કાજલ રાઘવાનીનો વેસ્ટર્ન લૂક વાયરલ થઇ રહ્યો છે. કાજલ રાઘવાની એથનિકની સાથે વેસ્ટર્ન લુકમાં પણ સુંદર લાગે છે.
4/6
કાજલ રાઘવાનીએ ફિલ્મ ‘રિહાઇ’થી ભોજપુરી દુનિયામાં એન્ટ્રી કરી હતી.
5/6
ખેસારી લાલ યાદવ સાથે ફિલ્મી પડદે કાજલ રાઘવાનીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
6/6
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 17 Aug 2022 08:00 PM (IST)
Tags :
Kajal Raghwani