Monalisa Photos: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ ગ્રીન ડ્રેસમાં પોસ્ટ કરી બોલ્ડ તસવીરો
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ મોનાલિસાએ ઈન્ટરનેટ પર પોતાની સુંદરતા અને પોતાની બોલ્ડનેસથી લોકોના દિલ જીતી લીધા છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

મોનાલિસા
1/8
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ મોનાલિસાએ ઈન્ટરનેટ પર પોતાની સુંદરતા અને પોતાની બોલ્ડનેસથી લોકોના દિલ જીતી લીધા છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે જ્યાં તે પોતાની આકર્ષક તસવીરોથી ચાહકોને આકર્ષિત કરતી રહે છે.
2/8
મોનાલિસાએ ઈન્ટરનેટ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે ગ્રીન આઉટફિટમાં સુંદર લાગી રહી છે. ઈન્ટરનેટ પર તેની આ તસવીરોને ચાહકો દ્વારા ઘણી લાઈક્સ અને કોમેન્ટ મળી રહી છે.
3/8
મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સુપરહોટ અભિનેત્રીઓમાંની એક છે. તે અવારનવાર તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. આ સિવાય ફેન્સને તેનો સિમ્પલ લૂક પણ ખૂબ જ પસંદ આવે છે.
4/8
મોનાલિસાની તસવીરો અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
5/8
આ તસવીરોમાં મોનાલિસા લીલા રંગનો સ્કર્ટ અને ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. ડ્રેસની ડીપ નેક તેના લુકને વધુ બોલ્ડ બનાવી રહી છે.
6/8
આ આઉટફિટમાં એક્ટ્રેસનું ફિગર સ્પષ્ટ દેખાય છે. આ તસવીરો પણ ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. મોનાલિસાએ 2005માં અજય દેવગન અને સુનીલ શેટ્ટીની ફિલ્મ બ્લેકમેલથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેનું એક આઈટમ સોંગ હતું.
7/8
આ સિવાય મોનાલિસા સલમાન ખાનના શો બિગ બોસમાં પણ ભાગ લઈ ચૂકી છે. આ શોમાં જ તેણે તેના બોયફ્રેન્ડ વિક્રાંત સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નને લગભગ 5 વર્ષ થઈ ગયા છે.
8/8
ભોજપુરી સિવાય હવે મોનાલિસાએ હિન્દી ટીવી શો અને વેબ સિરીઝમાં કામ ક નું શરૂ કરી દીધું છે. તે છેલ્લે ટીવી શો 'સ્માર્ટ જોડી'માં જોવા મળી હતી. આ શોમાં તે પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે સ્પર્ધક તરીકે જોવા મળી હતી. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)
Published at : 15 Nov 2022 11:03 PM (IST)
Tags :
Bhojpuri Actress Monalisa