ભોજપુરી એક્ટ્રેસે 'મધુબાલા' બની જીત્યું ફેન્સનું દિલ, જુઓ તસવીરો
મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જે ઘણીવાર પોતાની રીલ્સ અને બોલ્ડ તસવીરોથી લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે. પરંતુ તાજેતરની તસવીરોમાં તે અલગ દેખાઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરની તસવીરોમાં નમ્રતા મલ્લા અલગ જ આઉટફિટ્સમાં જોવા મળી રહી છે.
નમ્રતાને બોલ્ડ આઉટફિટ્સ પસંદ છે. તે માત્ર મ્યુઝિક વીડિયોમાં જ નહીં પરંતુ તેના વાસ્તવિક જીવનમાં પણ આ જ ડ્રેસ પસંદ કરે છે. પરંતુ આ તસવીરોમાં તેણીએ અલગ આઉટફિટ્સ પહેર્યા છે.
અભિનેત્રીનો દેખાવ ‘ઉમરાવ જાન’ની માધુરી દીક્ષિત અને મુગલ-એ-આઝમની મધુબાલા જેવો લાગી રહ્યો છે.
પોતાની બોલ્ડ સ્ટાઈલથી ચર્ચા જગાવનારી નમ્રતા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
તસવીરમાં નમ્રતા કિલર સ્ટાઈલમાં જોવા મળી રહી છે
અભિનેત્રીની સ્ટાઈલના લોકો વખાણ કરી રહ્યા છે.
All Photo Credit: Instagram