Bhojpuri Actress: બાળપણમાં ઘરેથી કેમ ભાગી ગઇ હતી જાણીતી એક્ટ્રેસ Puja Banerjee
ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ હવે ભોજપુરી સિનેમામાં નસીબ અજમાવવાનો નિર્ણય લીધો છે. પૂજા બેનર્જીએ પવન સિંહ સાથે માતા કી ભેટ ગાતા દર્શકોના દિલ જીતી લીધા છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ હવે ભોજપુરી સિનેમામાં નસીબ અજમાવવાનો નિર્ણય લીધો છે. પૂજા બેનર્જીએ પવન સિંહ સાથે માતા કી ભેટ ગાતા દર્શકોના દિલ જીતી લીધા છે.
2/8
અલબત્ત, પૂજા બેનર્જીએ નાના પડદા પર દેવી માનું પાત્ર ભજવ્યું છે. પૂજા બેનર્જીના જીવનમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે અભિનેત્રીને માત્ર 15 વર્ષની ઉંમરે ઘર છોડવાની ફરજ પડી હતી.
3/8
નોંધનીય છે કે પૂજા બેનર્જી પોતાના કરિયરના કારણે નહીં પરંતુ પોતાના પ્રેમના કારણે ઘરેથી ભાગી ગઈ હતી.
4/8
હા, પૂજા બેનર્જીએ પોતાના જીવન વિશે ખુલાસો કર્યો હતો કે 15 વર્ષની ઉંમરે તે કોઈના પ્રેમમાં પડી ગઈ હતી, જેના કારણે તેણે ઘર છોડવાનો ખોટો નિર્ણય લીધો હતો.
5/8
પૂજા બેનર્જીને તેના ખોટા નિર્ણયનો અહેસાસ થતાં જ તે તરત જ પોતાના ઘરે પરત આવી ગઈ હતી.
6/8
પૂજા બેનર્જીના જીવન સાથે જોડાયેલા આ વિવાદે તેને જીવનમાં એક મોટો પાઠ આપ્યો હતો.
7/8
જે બાદ પૂજાએ પોતાના જીવનનો દરેક નિર્ણય પોતાના પરિવારને પ્રાથમિકતા આપીને લીધો હતો.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Published at : 08 Feb 2023 10:24 PM (IST)