Bhojpuri News: લક્ઝરી લાઇફસ્ટાઇલની શોખીન છે Nidhi Jha, એક્ટ્રેસના કાફલામાં સામેલ છે અનેક મોંઘી કાર
વર્ષ 2001માં કુસુમ સિરિયલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર નિધિ ઝા બાળપણથી જ અભિનેત્રી નહીં પરંતુ ડોક્ટર બનવા માંગતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેમસ ભોજપુરી એક્ટ્રેસ નિધિ ઝા ભોજપુરી સિનેમામાં લુલિયા તરીકે ઓળખાય છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરનાર નિધિ ઝા આજે ભોજપુરી જગતમાં જાણીતું નામ બની ગઈ છે.
2001માં કુસુમ સિરિયલથી કરિયર શરૂ કરનાર નિધિ ઝા બાળપણથી જ અભિનેત્રી નહીં પરંતુ ડૉક્ટર બનવા માંગતી હતી
પરંતુ નિધિ ઝાએ બાલિકા વધૂ, બેઇંતેહા, મહાબલી હનુમાન જેવી ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.
પરંતુ તેને લોકપ્રિયતા ભોજપુરી સિનેમામાં આવ્યા બાદ મળી. બિહારની નિધિ ક્યારે ભોજપુરી સિનેમાની લુલિયા બની ગઈ તેની તેને પણ ખબર ના પડી.
નિધિ ઝા લક્ઝરી લાઈફસ્ટાઈલની શોખીન છે, તેની પાસે BMW, રેન્જ રોવર જેવી મોંઘી કાર છે
નિધિ ઝાએ પવન સિંહ સાથે ફિલ્મ ગદરથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું