Nitibha kaul: બોલ્ડ ડ્રેસમાં નિતિભા કૌલે શેર કરી હોટ તસવીરો, જુઓ કાતિલ અંદાજ
બિગ બોસ ફેમ નિતિભા કૌલનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે. આ તસવીરોમાં નિતિભા કૌલ ગ્લેમરસ લુકમાં જોવા મળે છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
બિગ બોસ ફેમ નિતિભા કૌલનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે. આ તસવીરોમાં નિતિભા કૌલ ગ્લેમરસ લુકમાં જોવા મળે છે.
2/8
નિતિભા કૌલે બોલ્ડ ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8
એક્ટ્રેસની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. નિતિભા બિગ બોસ 10માં આવ્યા બાદ ફેમસ થઈ છે.
4/8
નિતિભા કૌલ તેના બોલ્ડ ફોટોશૂટને લઈ લાઈમલાઈટમાં રહે છે. નિતિભા પહેલાં કરતાં વધુ ગ્લેમરસ અને બોલ્ડ જોવા મળી રહી છે.
5/8
નિતિભા નાના પડદા પર પોતાની અદાઓથી લોકોને દિવાના બનાવી ચુકી છે. નિતિભા કૌલ પોતાના શાનદાર ફોટોથી ફેન્સના હોશ ઉડાવે છે.
6/8
નિતિભા કૌલે દિલ્હી યુનિ.માં બિઝનેસ સ્ટડીમાં ગ્રેજ્યુએશન કર્યું. નિતિભા મિસ ઈન્ડિયા પ્રતિયોગિતામાં ભાગ લઈ ચુકી છે.
7/8
નિતિભાએ ગૂલગ માર્કેટિંગમાં પણ કામ કર્યું હતું.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 06 May 2023 11:26 PM (IST)