Pics: અભિનેત્રી Rani Chatterjeeએ ફરી એકવાર શેર કર્યા બૉલ્ડ ફોટોઝ, તસવીરોમાં કેપ્ચર થઇ એકથી એક કાતિલ અદા.........

ફાઇલ તસવીર

1/6
Rani Chatterjee Gym Look: ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી આજકાલ ખુબ ચર્ચામાં છે, રાની પોતાની ફિટનેસના કારણે ફેન્સની વચ્ચે ખુબ ચર્ચાનુ કેન્દ્ર બની ગઇ છે. તે પોતાને ફિટ રાખવા માટે ડેલી જીમ અને એક્સરસાઇઝ કરતી રહે છે, એટલુ જ નહીં તે પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે જીમમાંથી તસવીરો અને વીડિયો પણ શેર કરે છે, હાલમાં રાનીએ જીમની કેટલીક તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. તસવીરોમાં એક્ટ્રેસે ખુદને સેક્સી લેડી ગણાવી છે.
2/6
આ લેટેસ્ટ તસવીરોમાં રાની ચેટર્જી બ્લેક અને બ્લૂ જિમ વિયરમાં વર્કઆઉટ કરતી દેખાઇ રહી છે.
3/6
તસવીરોને શેર કરતા રાની ચેટર્જીએ લખ્યું- સેક્સી લેડી જીમમાં. રાનીની આ તસવીરો પર હજારોની સંખ્યામાં લાઇક્સ અને કૉમેન્ટ આવી ચૂકી છે.
4/6
ઉલ્લેખનીય છે કે, રાની ચેટર્જીને ખુબ ટ્રૉલિંગ બાદ ખુદને ફિટ કરવાનો ફેંસલો લીધો છે. આ માટે તે કલાકો સુધી જીમમાં પરસેવા પડે છે.
5/6
ફેન્સ પણ એક્ટ્રેસની મહેનત જોઇને ખુબ ખુશ થાય છે અને કૉમેન્ટ કરીને તેનો હોંસલો પણ વધારી રહ્યાં છે.
6/6
રાની ચેટર્જી જીમમાં વર્કઆઉટની સાથે સાથે ફિટ રહેવા માટે યોગ પણ કરે છે.
Sponsored Links by Taboola