પટૌડી બેગમ કરિના કપૂર ખાનની બિકીની અને શોર્ટ ડ્રેસમાં વાયરલ થયેલી તસવીરોએ મચાવી ધમાલ, જુઓ તસવીરો......
Khan_Bikini_01
1/10
Kareena Kapoor Khan Bikini: બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) એક્ટ્રેસથી અલગ ફેશનમાં ઇન્ડસ્ટ્રીમાં પણ ટ્રેન્ડ સેન્ટર તરીકે જાણીતી છે. સૈફ અલી ખાનની સાથે લગ્ન બાદ કરીના ફિલ્મોમાં બખૂબી એક્ટિવ છે, અને ઇન્ટીમેટ સીનથી લઇને આઇટમ સૉન્ગ દરેક વસ્તુઓને ખુબ સારી રીતે શૂટ કરે છે.
2/10
કરીના કપૂર ખાનને વેકેશનનો ખુબ શોખ છે, અને દરેક વેકેશન પર તે સૈફની સાથે બિકીની પહેરીને એન્જૉય કરતી દેખાઇ રહી છે. લગ્ન બાદ પણ કરિનાના આ અંદાજમાં જરાય ફેરફાર જોવા નથી મળ્યો.
3/10
નિહાક બાદ અને પટોડી બેગમ બન્યા બાદ પણ કરિના પુરેપુરી રીતે કેરિયર સેન્ટ્રિકા છે, અને તેને રીયલ લાઇફમાં જરા પણ કૉમ્પ્રોમાઇઝ નથી કર્યુ. કરીના લગ્ન બાદ પણ પહેલાની જેમ જ ડેરિંગ ફોટોશૂટ કરાવતી દેખાય છે.
4/10
કરીના કપૂર ખાનના દીકરા તૈમૂરના જન્મ બાદ વૉગ માટે આ ફોટોશૂટ કરાવ્યુ હતુ, આમાં કરીનાએ બિકીનીની ઉપર શ્રગ પહેરેલો હતો, અને એકદમ બિન્દાસ પૉઝ આપ્યા હતા.
5/10
કરીના કપૂર ખાન બીજા દીકરાના જન્મ બાદ બિન્દાસ અંદાજમાં પોતાની બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
6/10
કરીના કપૂર ખાનનુ કહેવુ છે કે તે વેટ લૂઝ કરવા કે પછી ટૉન્ડ ફિગર મેળવવામાં ઉતાવળી નથી, પરંતુ તે ઉંમ રના દરેક તબક્કાની સુંદરતા જ ઓળખવામાં આવે છે.
7/10
આ તસવીરમાં તમે કરીના કપૂર ખાનને વચ્ચે કિનારે બિકીની પહેરીને યોગા કરતી દેખી શકાય છે.
8/10
આ તસવીર કરીનાના ફેન્સની સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસવીરમાં તમે કરિનાને સૈફ અને દીકરા તૈમૂરની સાથે વેકેશન પર ચિલ કરતા દેખી શકો છો.
9/10
કરીના હંમેશાથી જ ફેન્સની સાથે પોતાની એકથી એક સુંદર સેલ્ફી શેર કરતી રહે છે. બીજા દીકરા જહાંગીર અલી ખાનના જન્મ બાદ કરીના હાલ વેટ લૂઝ કરવાની જલદીમાં નથી.
10/10
કરીના કપૂર ખાનનો આ બેબાક અને સુપરકુલ અંદાજ દુનિયાભરમાં છવાયેલો રહે છે.
Published at : 11 Dec 2021 10:46 AM (IST)