Krishna Shroff Photos: બિકીની પહેરીને દરિયાકિનારે પહોંચી ટાઇગર શ્રોફની બહેન, સેન્શૂઅસ લૂકથી ઇન્ટરનેટ પર લાગવી દીધી આગ
Krishna Shroff Photos: ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પોતાના બૉલ્ડ લૂકને લઇને હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. એકવાર ફરીથી કૃષ્ણા શ્રોફએ બીકિનીમાં તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃષ્ણા શ્રોફે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે, જેમાં તેને પોતાના હૉટ લૂકને ફેન્સની વચ્ચે શેર કર્યો છે.
તસવીરોમાં જોઇ શકાય છે કે કૃષ્ણા શ્રોફ બ્લેક કલરની બિકીની અને પ્રિન્ટેડ સ્કર્ટ પહેરીને દેખાઇ રહી છે.
કૃષ્ણા શ્રોફે દરિયા કિનારે બીચ પર એકથી એક કિલર પૉઝ આપ્યા છે. તેની તસવીરો ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે.
આ તસવીરોમાં કૃષ્ણા શ્રોફ સનસેટ દરમિયાન અંગડાઇઓ લેતી દેખાઇ રહી છે. ખુલ્લા વાળમાં તે કમાલની લાગી રહીછે.
કૃષ્ણા શ્રોફની તસવીરો પર જબરદસ્ત લાઇક્સ અને કૉમેન્ટ્સ આવી રહી છે.ટાઇગરની માંએ તેની ખુબ પ્રસંશા કરી છે.
કૉમેન્ટ સેક્શનમાં ફેન્સે ફાયર ઇમૉજીનો વરસાદ કરી દીધો છે. કોઇએ તેને હૉટ ગણાવી છે, તો કોઇએ તેને બૉલ્ડ ક્વિન કહી છે.
કૃષ્ણા શ્રોફ પોતાની ફિટનેસને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તે હંમેશા વર્કઆઉટની તસવીરો શેર કરતી રહે છે.