Aamna Sharif PHOTO: બ્લેક ફ્રન્ટ કટ ડ્રેસમાં આમના શરીફે ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ્સ
અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે. નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે. તેના દ્વારા તે ફેન્સને તમામ અપડેટ્સ આપતી રહે છે.
આમનાને ફરવાનો ખૂબ શોખ છે, તે તેના ઈન્સ્ટાગ્રામ પરથી જોઈ શકાય છે. જેમાં તેની ટૂરની અનેક તસવીરો જોવા મળે છે.
આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે. આમનાએ 2003માં સિરિયલ કહી તો હોગાથી અભિનયની શરૂઆત કરી હતી. કશિશની ભૂમિકાએ આમનાને એક અલગ ઓળખ આપી.
ચાહકો તેની એક ઝલક માટે આતુર રહે છે. આવી સ્થિતિમાં તેના ફોટોશૂટ પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થાય છે.
ઘણીવાર તેનો બોલ્ડ અને સિઝલિંગ લુક લોકોને આકર્ષે છે. જેના કારણે અભિનેત્રીની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી રહી છે.