Aamna sharif: આમના શરીફે ફરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
Aamna sharif: આમના શરીફે ફરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો

આમના શરીફ
1/8
આમના શરીફ ટીવી એક્ટ્રેસ છે. અભિનેત્રીએ વેબ સીરીઝમાં પણ કામ કર્યું છે. હાલમાં આમના શરીફે ફરી એકવાર દરિયા કિનારે પોતાના વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે.
2/8
દરેક તસવીરોમાં આમના શરીફના હોટ લુકમાં જોવા મળી રહી છે.
3/8
આમના શરીફે હોટ તસવીરો શેર કરી પાણીમાં આગ લગાવી છે. ચાહકો તેના બોલ્ડ અંદાજના વખાણ કરી રહ્યા છે. વખાણ કરતા જોવા મળે છે.
4/8
આમનાએ તેના હોટ લૂકથી ચાહકોને દિવાના બનાવ્યા છે. આમના દરરોજ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરતી રહે છે.
5/8
સોશિયલ મીડિયા પર આમના શરીફના લાખો ચાહકો છે.
6/8
આમના શરીફ ટીવી સીરીયલના કારણ ઘર ઘરમાં જાણીતી બની હતી.
7/8
આમનાને લોકો આજે પણ તેની ભૂમિકા કશિશને લઈને ઓળખે છે.
8/8
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 16 Oct 2022 08:19 PM (IST)