રેડ શોર્ટ સ્કર્ટમાં આમના શરીફનો ગ્લેમરસ લૂક વાયરલ
1/8
મુંબઇઃ ટીવીની એક્ટ્રેસ આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના લુકને લઈને વારંવાર ચર્ચામાં રહે છે.
2/8
આમના શરીફે ફરી એકવાર આકર્ષક સ્ટાઈલ જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.
3/8
આ ફોટોમાં આમના શરીફ રેડ શોર્ટ સ્કર્ટ, રેડ ટોપ અને પર્પલ ક્રોપ ટોપમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે
4/8
આ તસવીરોમાં આમના શરીફ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
5/8
સોશિયલ મીડિયા પર આમના શરીફના લાખો ચાહકો છે
6/8
આમના શરીફે ટીવી સીરિયલ્સ સિવાય કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
7/8
આમના શરીફ ઇન્ડસ્ટ્રીમાં તેના લુક, સ્ટાઇલ, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે
8/8
તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 28 Feb 2022 02:22 PM (IST)
Tags :
Aamna Sharif