આમના શરીફનો જોવા મળ્યો હોટ અંદાજ, તસવીરો જોઈ ફેન્સ પણ ચોંક્યા
કસૌટી જિંદગી કે ફેમ એક્ટ્રેસ આમના શરીફ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. હંમેશા આ એક્ટ્રેસ પોતાની તસવીરો સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રીનો હોટ અવતાર તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. અભિનેત્રીની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમના આ વર્ષે રિલીઝ થયેલી જ્હાન્વી કપૂરની ફિલ્મ રુહીમાં પણ દેખાઇ હતી. આ એક્ટ્રેસ Aloo Chaat, Aao Wish Karein, Shakal Pe Mat Ja, Ek Villainમાં દેખાઇ ચૂકી છે.
બોલિવૂડ અભિનેત્રી આમના શરીફે ફરી એકવાર કમબેક કર્યું છે. પરંતુ આ વખતે આમના ગરીબ ઘરની છોકરીના પાત્રમાં નહીં પરંતુ એક શક્તિશાળી અભિનેત્રીના અવતારમાં પાછી ફરી છે. કહીં તો હોગા વો અને કસૌટી જિંદગી કે 2જેવા પ્રોજેક્ટ્સમાં કામ કરનાર આમના શરીફ ડેબ્યૂ હવે OTT પ્લેટફોર્મ પર પુનરાગમન કરવા જઈ રહી છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, આમનાએ તેના પ્રોજેક્ટ અને પાત્ર વિશે ખુલીને વાત કરી. તેણે કહ્યું કે ભૂતકાળમાં તેણે કસૌટી જીંદગી કે 2 માં કામ કર્યું હતું. એ પછી જાણી જોઈને થોડો સમય વિરામ લીધો. હવે તમે મને પહેલા કરતા વધુ સ્ક્રીન પર જોઈ શકશો.
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)