વ્હાઇટ બૉડીકૉન શોર્ટ ડ્રેસમાં આમના શરીફે આપ્યા કિલર પોઝ

આ તસવીરોમાં આમના શરીફ વ્હાઇટ બોડીકોન શોર્ટ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે

ફાઇલ તસવીર

1/7
ટીવી એક્ટ્રેસ આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના લુકને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. ફરી એકવાર આમના શરીફે પોતાના બોલ્ડ લૂકની તસવીરો શેર કરી છે.
2/7
આ તસવીરોમાં આમના શરીફ વ્હાઇટ બોડીકોન શોર્ટ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે
3/7
તસવીરો શેર કરતાં આમના શરીફે કેપ્શનમાં લખ્યુ- આપ્યું - કલાથી ભરેલા રૂમમાં, હું હજી પણ તમને જોઉં છું.
4/7
સોશિયલ મીડિયા પર આમના શરીફના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર કોમેન્ટ કરી તેની પ્રશંસા કરે છેઆમના શરીફે અત્યાર સુધી ઘણા ટીવી શો, રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે.
5/7
આમના શરીફે અત્યાર સુધી ઘણા ટીવી શો, રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે.
6/7
આમના શરીફની આ તસવીરો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે.
7/7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola