Sakshi Malik Photo: શોર્ટ્સમાં કેમેરા સામે કિલર પોઝ આપતી જોવા મળી આમના શરીફ

Sakshi Malik Photo: અભિનેત્રી સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે.

સાક્ષી મલિક

1/7
જ્યારે પણ સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.
2/7
તાજેતરમાં જ અભિનેત્રી સાક્ષીએ ફરી એકવાર પોતાની લેટેસ્ટ બોલ્ડ પોસ્ટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
3/7
સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મથી રાતોરાત ફેમસ બનેલી સાક્ષી મલિક આ દિવસોમાં ભોજપુરી દુનિયામાં હલચલ મચાવતી જોવા મળે છે.
4/7
અભિનેત્રીના હાથમાં એકથી એક મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે. સાક્ષી મલિક ન માત્ર એક સારી અભિનેત્રી અને ડાન્સર છે પરંતુ તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે.
5/7
સાક્ષી મલિક માત્ર દર્શકો પાસેથી અપાર પ્રેમ જ નથી મેળવી રહી, પરંતુ અભિનેત્રી ઘણી સંપત્તિ અને ખ્યાતિ પણ કમાઈ રહી છે.
6/7
બોલિવૂડ એક્ટ્રેસ સાક્ષી મલિક તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સ અને ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
7/7
(All Photo Instagram)
Sponsored Links by Taboola