Aamna sharif: એક્ટ્રેસ આમના શરીફે યલ્લો લૂકમાં કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો
Aamna Sharif Photos: અભિનેત્રી આમના શરીફ ખૂબ જ સુંદર છે. તેણે પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લીધા છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાની સુંદર તસવીરો શેર કરી છે. આવો એક નજર કરીએ આમનાની તસવીરો પર.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમના શરીફે ફરી એકવાર પોતાની સુંદરતાથી ચાહકોનું દિલ જીતી લીધું છે. તેણે યલ્લો કલરના ડ્રેસમાં તેની સુંદર તસવીરો પોસ્ટ કરી છે.
તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની તસવીરો જોઈને ચાહકો તેની સુંદરતાના દિવાના બની ગયા છે.
અભિનેત્રી આમના શરીફ લોકપ્રિય ટીવી શો કહી તો હોગાથી ઘર-ઘરમાં જાણીતી બની હતી.
અભિનેત્રી દરરોજ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટ અને વીડિયોની ઝલક બતાવતી રહે છે.
જો આમના શરીફની નવી તસવીરોની વાત કરીએ તો તે સુંદર યલ્લો રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. તસવીરોમાં આમના શરીફની સુંદરતા દેખાઈ રહી છે.
આમના શરીફની આ તસવીરો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. 'કહી તો હોગા'ના દિવસોથી જે લોકો તેને ફોલો કરે છે તેઓ વર્ષો પછી પણ તેના દેખાવને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.
(તમામ તસવીરો આમના ઈન્સ્ટાગ્રામ )