Aanchal Munjal: એક્ટ્રેસ આંચલ મુંજાલે બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
Aanchal Munjal: એક્ટ્રેસ આંચલ મુંજાલે બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

આંચલ મુંજાલ
1/6
Aanchal Munjal photo: આંચલ મુંજાલ જાણીતી એક્ટ્રેસ છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આંચલ બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
2/6
કેમેરાની સામે આંચલ મુંજાલે પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે. અલગ-અલગ અંદાજમાં અભિનેત્રી સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.
3/6
અભિનેત્રીના આ ગ્લેમરસ લૂક પર તેના ફેન્સ પણ ફિદા થયા છે. આંચલના નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આંચલની આ તસવીરો વાયરલ થઈ છે.
4/6
આંચલ હિન્દી અને તમિલ બંને ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે. અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે.
5/6
આંચલ જાણીતી સાઉથ એક્ટ્રેસ છે. સાઉથ સિનેમામાં આંચલનું મોટુ નામ છે. અભિનેત્રી તેની ગ્લેમરસ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે.
6/6
આંચલ મુંજાલે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
Published at : 25 Feb 2026 07:08 PM (IST)