Avneet Kaur: અવનીત કૌરનો ટોપ અને જીન્સમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

Avneet Kaur: અવનીત કૌરનો ટોપ અને જીન્સમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

અવનીત કૌર

1/6
અવનીત કૌર તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. ટીવી અને બોલિવૂડ અભિનેત્રી અવનીત આ દિવસોમાં ફરી ચર્ચામાં છે. હાલમાં જ અવનીતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
2/6
અવનીત કૌરે ટોપ અને જીન્સમાં પોતાનું નવું ફોટોશૂટ કરાવ્યું છે. આ નવા લૂકમાં એક્ટ્રેસ કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી છે.
3/6
અવનીત કૌરના ફેન્સ તેના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે. નવા લૂકમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/6
ટીવી બાદ અવનીત કૌરે પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. 23 વર્ષીય અવનીત સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તેનું ઈન્સ્ટા એકાઉન્ટ હોટ અને બોલ્ડ તસવીરોથી ભરેલું છે.
5/6
2014 માં રાની મુખર્જી અભિનીત 'મર્દાની' માં તેણીની ભૂમિકા પછી અવનીતને ફિલ્મ ઉદ્યોગમાં ઓળખ મળી હતી. તે ફિલ્મ પછી, તેણે ટેલિવિઝન અને વેબ સિરીઝમાં તકો મેળવીને તેની અભિનય ક્ષમતાને સાબિત કરી.
6/6
અવનીત કૌર તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. ટીવીથી લઈ અભિનેત્રીએ ફિલ્મો સુધીની સફર કરી છે.
Sponsored Links by Taboola