Neha Sharma એ મોનોકિનીમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ હોટ અંદાજ
Neha Sharma એ મોનોકિનીમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ હોટ અંદાજ
નેહા શર્મા
1/7
બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્માએ ફરી એકવાર પોતાના હોટ અંદાજથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
2/7
આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક એન્ડ વ્હાઇટ મોનોકિનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં નેહા શર્મા સ્વિમિંગ પૂલમાં પોઝ આપતી જોવા મળે છે.
3/7
નેહા શર્માએ લાઇટ મેક-અપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા છે. તેની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
4/7
આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેના લુકના વખાણ કરી રહ્યા છે.
5/7
નેહા શર્માની મોનોકિનીમાં વાયરલ થયેલી આ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. તેની સ્ટાઈલ જોઈને ફેન્સ ઘાયલ થઈ જાય છે.
6/7
નેહા શર્મા બોલીવૂડની જાણીતી અભિનેત્રી છે. નેહા શર્મા તેની ફિટનેસને લઈ સતત ચર્ચામાં રહેતી હોય છે.
7/7
(તમામ તસવીરો નેહા શર્મા- ઈન્સ્ટાગ્રામ)
Published at : 21 Sep 2024 02:10 PM (IST)