Anshula Kapoor PHOTO: ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે અર્જુન કપૂરની બહેન અંશુલા, જુઓ બોલ્ડ તસવીરો
Anshula Kapoor Goa Vacation: અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરની બોલ્ડનેસના લાખો લોકો દીવાના બની રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંશુલાના બોલ્ડ ફોટા જોઈને તમે પણ કહેશો કે અંશુલા સંપૂર્ણપણે અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકાના રંગમાં રંગાઈ ગઈ છે.
આ વાતની સાક્ષી છે અંશુલાના વેકેશનના ફોટા. જ્યાં તે પોતાના મિત્રો સાથે ગ્લેમરસ અંદાજમાં મસ્તીના રંગમાં ડૂબેલી જોવા મળી હતી.
અંશુલા હાલમાં તેના મિત્રો સાથે વેકેશન માટે ગોવા ગઈ છે અને ત્યાંના કેટલાક ફોટા શેર કર્યા છે જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે.
અંશુલા કપૂરે ગોવાના વેકેશનના ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે. જેમાં અંશુલા મસ્તી કરતી જોવા મળી હતી.
અંશુલાએ પૂલની અંદરનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં અંશુલાએ કાળા રંગની મોનોકિની પહેરી છે અને તેણે કાળા રંગના ચશ્મા પણ પહેર્યા છે.
એક ફોટોમાં અંશુલા નારિયેળ પાણી પીતી જોવા મળી રહી છે જ્યારે બીજા ફોટોમાં નાસ્તો કરતી જોવા મળી રહી છે.
ગોવાના વેકેશનની આ તસવીરો અંશુલા કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.(All Photos-Instagram)