ટીવીના આ જાણીતા એક્ટરે એકતા કપૂરની બાલાજીની હેડ સાથે કર્યાં બીજાં લગ્ન, જાણો કઈ રીતે બંને વચ્ચે બંધાયા હતા સંબંધ?
મુંબઇઃ એક્ટર શાહીર શેખે થોડાક દિવસો પહેલા એક્ટ્રેસ રૂચિકાની સાતે સગાઇ કરીને પોતાના રિલેશનશીપનો ખુલાસો કર્યો છે. શાહીર અને રૂચિકા હવે લગ્નનુ પ્લાનિંગ કરી રહ્યાં છે. બન્નેની સગાઇની તસવીરો હાલ ખુબ વાયરલ થઇ રહી છે. ફેન્સ તસવીરો પર કૉમેન્ટ અને લાઇક્સ કરીને પોતાનો પ્રેમ દર્શાવી રહ્યાં છે.
1/7

2/7
3/7
4/7
છેલ્લા બે વર્ષથી શાહીર અને રૂચિકા એકબીજાને ડેટ કરી રહ્યાં હતા, અને કહેવાઇ રહ્યું હતુ કે બન્ને નવેમ્બરમાં લગ્ન ગ્રંથીથી જોડાઇ જશે. પરંત મહામારીને ધ્યાનમાં રાખીને લગ્ન હાલ એક કોર્ટ મેરેજ જ થશે, અને બાદમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં બન્નેનુ ધામધૂમથી લગ્ન કરવાનુ પ્લાનિંગ પણ છે.
5/7
બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, અને રિલેશનશીપમાં રહેવાની વાત પણ લોકોની સામે કહી ચૂક્યા હતા.
6/7
શાહીરે પોતાની મંગેતરના હાથ પકડેલી એક તસવીર શેર કરી છે, જેમાં મંગેતર રૂચિકાના હાથમાં સગાઇની અંગુઠી દેખાઇ રહી છે. આ તસવીરમાં રૂચિકા કપૂર એકદમ ખુશખુશાલ લાગી રહી છે.
7/7
ઉલ્લેખનીય છે કે રૂચિકા કપૂર, એકતા કપૂર ફિલ્મ્સની હેડ છે. એક રિપોર્ટ પ્રમાણે હાલ બન્નેના લગ્નમાં માત્ર નજીકના લોકો જ સામેલ થશે, કેમકે કોર્ટ મેરેજ કર્યા બાદ એક નાનુ સેલિબ્રેશન રાખશે.
Published at :