Tara Sutaria : સાડી લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે એક્ટ્રેસ તારા સુતરિયા, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
29 Aug 2023 05:27 PM (IST)
1
જાણીતી એક્ટ્રેસ તારા સુતરિયાની સાડીમાં તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તારા સુતરિયા સાડી લૂકમાં તબાહી મચાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તારા સુતરીયા સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
3
એક્ટ્રેસ તારાની સાડીમાં શાનદાર તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
4
બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ તારા સુતરિયા પોતાની બેબાક સુંદરતા માટે ખુબ જાણીતી છે.
5
આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે, તારા સુતરીયા સાડી લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
6
તારા સુતરિયાનો લૂક એકદમ કમાલનો અને લાજવાબ લાગી રહ્યો છે.
7
(તમામ તસવીરો તારા સુતરીયા ઈન્સ્ટાગ્રામ)