Tara Sutaria : બ્લેક હોટ લૂકમાં તારા સુતરિયાએ આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો
Tara Sutaria : બ્લેક હોટ લૂકમાં તારા સુતરિયાએ આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો
તારા સુતરીયા-ઈન્સ્ટાગ્રામ
1/8
બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરોથી ધૂમ મચાવે છે. તાજેતરમાં, તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી છે.
2/8
જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને હોટ લાગી રહી છે. આ તસવીરોમાં તારા સુતરિયા નેટેડ બ્લેક ગાઉન પહેરેલી જોઈ શકાય છે.
3/8
તેણે હળવો મેક-અપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. તારાના આ સિઝલિંગ અવતારને જોઈને તેના ફેન્સ દીવાના થઈ ગયા છે.
4/8
તારાના ચાહકોએ આ તસવીરોને ઘણી પસંદ કરી છે અને કોમેન્ટ પણ કરી છે.
5/8
કેટલાક લોકોએ તેના લુકના વખાણ કર્યા છે તો કેટલાકે તેને હોટ ગણાવી છે.
6/8
બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકોને તેનો આ ગ્લેમરસ અંદાજ પસંદ આવી રહ્યો છે.
7/8
તારા સુતરીયા બોલીવૂડ એક્ટ્રેસ છે. તારા બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
8/8
ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે. (તમામ તસવીરો તારા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 09 Jul 2024 03:56 PM (IST)