Aahana Kumra Photo: આહના કુમરાએ બીચ લુકમાં આપ્યા બોલ્ડ પોઝ
Aahana Kumra Photo: બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમરા તેના બોલ્ડ બિકીની લુક્સ ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે. અભિનેત્રી હંમેશા તેના દરેક લુકથી ઈન્ટરનેટનો પારો હાઈ કરી દે છે,
આહના કુમરા
1/5
પરંતુ તાજેતરમાં આહાના કુમરાએ તેની લેટેસ્ટ બીચ લુકની તસવીરો શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે. તેમની તસવીરો જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.
2/5
આહનાનો જન્મ 1 મે 1985ના રોજ લખનઉ ઉત્તર પ્રદેશમાં થયો છે. તેણે મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી તે લખનઉની લા માર્ટિનીયર ગર્લ્સ કોલેજમાં ગઈ. તેણે મુંબઈની એચઆર કોલેજ ઓફ કોમર્સમાં પણ અભ્યાસ કર્યો છે.
3/5
આહના કુમરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર સ્વીમસ્યૂટમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આહના અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4/5
ઓટીટી પ્લેટફોર્મ પર પોતાનો સિક્કો જમાવનાર આહના કુમરા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના લુકને લઈને કહેર વર્તાવી રહી છે.
5/5
આ તસવીરોમાં અભિનેત્રીની ખૂબ જ સુપર બોલ્ડ અને સેક્સી સ્ટાઈલ જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
Published at : 26 Apr 2025 03:07 PM (IST)