Aamna Sharif PHOTO: આમના શરીફે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Aamna Sharif PHOTO: આમના શરીફે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
આમના શરીફ
1/8
Aamna Sharif Photos: એક્ટ્રેસ આમના શરીફ પોતાની તસવીરોને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવી બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/8
આમના શરીફ તેના નવા લુકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ચાહકો પણ આમના શરીફના લૂકને પસંદ કરી રહ્યા છે.
3/8
નવી તસવીરોમાં આમના પ્રિન્ટેડ બિકિનીમાં જોવા મળી હતી.
4/8
સિરિયલ 'કહીં તો હોગા'માં કશિશની ભૂમિકાને કારણે અભિનેત્રી આમના શરીફનું નામ ઘર-ઘરમાં જાણીતું બની ગયું હતું.
5/8
આમનાએ ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે.
6/8
આમના પોતાની હોટ અને બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં છે.
7/8
એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે. તેનો બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવે છે.
8/8
(All Photos-Instagram)
Published at : 10 Sep 2022 04:58 PM (IST)