Aamna Sharif : આમના શરીફે શોર્ટ ડ્રેસમાં શેર કરી કાતિલ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
abp asmita
Updated at:
08 Apr 2024 10:28 PM (IST)
1
અભિનેત્રી આમના શરીફ ખૂબ જ સુંદર છે. તેણે પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લીધા છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાની સુંદર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શોર્ટ ડ્રેસમાં આમના શરીફ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
3
નવા ફોટોશૂટમાં આમનાએ પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.
4
કેમેરાની સામે આમના અલગ-અલગ અંદાજમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
5
આમના શરીફનો આ નવો લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
6
(તમામ તસવીરો આમના ઈન્સ્ટાગ્રામ)